Cotton price : હાલ 1 એપ્રિલ સુધી મોટા ભાગના માર્કેટ યાર્ડમાં વેકેશન છે. અમુક માર્કેટ યાર્ડમાં જણસી ની આવક થય રહી છે. જેમ આજે પણ અમુક બજારોમાં કપાસની આવક નોંધાઇ છે. જે નીચે જણાવેલ છે.
તળાજામાં કપાસના ભાવ 1000 થી 1533 રૂપીયા ભાવ રહયો હતો. પાલીતાણામાં કપાસના ભાવ 1211 થી 1515 રૂપીયા ભાવ રહયો હતો.
હિંમતનગરમાં કપાસના ભાવ 1405 થી 1518 રૂપીયા ભાવ રહયો હતો. અંજારમાં કપાસના ભાવ 1375 થી 1538 રૂપીયા ભાવ રહયો હતો.
આ પણ વાચો : આજે કપાસમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના કપાસના ભાવ
કપાસમાં 2000નો ભાવ થશે?
Cotton price : ચૂંટણી નજીક આવી રહી છે. સરકાર દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવી રહી છે. ક્યારે કોટન ભાગમાં પણ સરકાર પ્રોત્સાહન આપી કાપડની બજાર ને સપોર્ટ કરી શકે છે. જેમને કારણે કપાસના ભાવ ઉચી સપાટીએ સ્થિર રહી શકે છે.
આ પણ વાચો : આજે ઘઉંમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના ઘઉના ભાવ
જોકે આ વર્ષે 1985 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંચ્યા હતા જેમને કારણે ફરી ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વર્ષે ખેડૂતોને 2,000 રૂપિયા સુધી કપાસના ભાવ મળી શકે. ચૂંટણી વર્ષ હોવાથી ખેડૂતોને 2000 સુધી કપાસના ભાવ મળી તેવી આશા છે.
કપાસના બજાર ભાવ (28/03/2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
તળાજા | 1000 | 1533 |
પાલીતાણા | 1211 | 1515 |
હિંમતનગર | 1405 | 1518 |
અંજાર | 1375 | 1538 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
જોકે આ વર્ષે 1985 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંચ્યા હતા જેમને કારણે ફરી ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વર્ષે ખેડૂતોને 2,000 રૂપિયા સુધી કપાસના ભાવ મળી શકે. ચૂંટણી વર્ષ હોવાથી ખેડૂતોને 2000 સુધી કપાસના ભાવ મળી તેવી આશા છે.