હોળી પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહી : કરા સાથે આવશે વરસાદ

WhatsApp Group Join Now

Ambalal Patel big prediction: રાજ્યમાં આજથી ગરમીમાં વધારો જોવા મળ્યો છે. હવે બરાબરની ગરમી પડવાની શરૂ થશે હોળી આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. હાલ બપોરના સમયે વધારે ગરમી પડી રહી છે. ત્યારે આ વચ્ચે ફરી એક વાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ માવઠાનો કમોસમી વરસાદ ફરી એકવાર જગતના તાતને મુશ્કેલીમાં નાખશે.

varsad aagahi

રાજ્યમાં 18 તારીખથી 20 તારીખ સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ દિવસો દરમિયાન રાજ્યમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહીઓ પણ વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : પરેશ ગોસ્વામીએ કરી આગાહી, 2024નું ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે?

અંબાલાલ પટેલની કરા સાથે વરસાદની આગાહી

ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ તેલ દ્વારા કરા સાથે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. 19 થી 24 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રેવાની પણ શક્યતા છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ ફૂગાવવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવન વધુ રહી શકે છે અને વાદળો રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ પવન સાથે કયા કયા હળવા વરસાદની શક્યતા પણ છે.

આ પણ વાંચો : કાળી આંધી સાથે તોફાનો, વીજળીના ચમકારા, અંબાલાલ પટેલની નવી આગાહી

વધુ એકવાર વરસાદની આગાહી

Ambalal Patel big prediction : તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરંતુ 18 થી 20 માર્ચ દરમિયાન ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળશે. 18 થી 20 માર્ગ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળો ઘેરાશે. જોકે આ સમયે મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજાવાની સંભાવના છે. એટલું જ નહીં વળીના દિવસે વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ અને પવન રહેવાની શક્યતા રહેલી છે. આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના પેજ ના કારણે રાજ્યમાં વાદળ વાયુ વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ પણ જણાઈ શકે છે.

Ambalal Patel big prediction
અંબાલાલ પટેલની નવી આગાહી

રાજ્યમાં 18 તારીખથી 20 તારીખ સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ દિવસો દરમિયાન રાજ્યમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહીઓ પણ વ્યક્ત કરાઈ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment