આગમી 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel : કેરળમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે નવી આગાહી તેમણે કરી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની નવી આગાહી – Ambalal Patel

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે, હાલ ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી જોવા મળશે અને આંઘી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળશે. ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાનીની આગાહી કરવામાં આવી રહી છે. ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઘુળની આંધી, વંટોળની શક્યતા તેમણે વ્યકત કરી છે.

આ પણ વાચો : ગુજરાતમાં 15 દિવસ અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મેઘ તાંડવની આગાહી

6 જૂન સુધીમાં વરસાદની શક્યતા! – Ambalal Patel

Ambalal Patel : અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જુન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ, આંઘી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડવાની સંભાવના રહેલી છે. જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે. આંધી પછી વરસાદ થતો હોય છે. રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં પૂર્ણ વરસાદ પડતો હોય છે તેવું માનવામા આવે છે.

આ પણ વાચો : 1 થી 7 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં કરાઈ આગાહી

જૂનમાં વાવાઝોડુ આવશે?

હવામાન નિષ્ણાતે અંબાલાલે કહ્યું કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ થાશે, અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના છે. 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે. ચોમાસાની ગતિવિધિ જોર પકડે તેવી પણ શકયતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની શક્યતા તેમણે વ્યકત કરી છે. જેના કારણે પણ સારો વરસાદ આવવાની આગાહી કરાઈ છે.

Ambalal Patel

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જૂનમાં વાવાઝોડુ આવશે?

14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment