બીપરજોય વાવાઝોડું: 4 સંભવિત રુટ, ગુજરાત પર મોટું સંકટ, જોણો વાવાઝોડુ કયા ત્રાટકશે – Cyclone Beeperjoy

WhatsApp Group Join Now

બીપરજોય વાવાઝોડું: 4 સંભવિત રુટ, ગુજરાત પર મોટું સંકટ, જોણો વાવાઝોડુ કયા ત્રાટકશે – Cyclone Beeperjoy: 4 possible routes, major threat over Gujarat

મિત્રો ગઈકાલે અપડેટમાં કહ્યા અનુસાર હાલ બીપરજોય વાવાઝોડુ વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું છે. જો વાવાઝોડાને હજુ અનુકૂળ વાતાવરણ મળશે તો હજુ મજબૂત બીજી એક્સ્ટ્રીમલી સાયકલોનીક સ્ટોર્મ સુધી પણ મજબૂત બને તેવી શકયતા રહેલી છે.

નીચે ફોટોમાં ચાર મોડલના ચાર સંભવિત રૂટ દર્શાવામાં આવ્યા છે. જેમાં એક સારા સમાચાર એ છે કે, ગઈકાલ કરતા આજે મોડલોએ સીધુ ઉપર ઉત્તરની તરફ આવવા પર વધુ ભાર જોવા મળ્યો છે. જ્યારે હવામાન વિભાગ અને અમેરિકા મોડલ હજુ ઓમાન બાજુ જવા પર અડગ જોવા મળી રહયા છે. આપણે જેમ સીધુ ઉપર એટલે કે ગુજરાત નજીક આવે તેટલું સારું ગણવું.

આ પણ વાચો: ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો સંભવીત રુટ વિશે

૪ સંભવિત રુટ

બીપરજોય વાવાઝોડાનું રુટ હજુ ફીકસ નથી

વાવાઝોડુ ઓમાન, પાકિસ્તાન અને ગુજરાત તરફ જાય તેવી શકયતા સેવાઇ રહી છે. જેમાં સૌથી વધુ રાહ ગુજરાતને છે. જેથી વરસાદનો લાભ ગુજરાતને મળે.

મિત્રો આવતીકાલે મોટા ભાગના મોડલો લગભગ ગમે તે એક દિશા તરફ પ્રયાણ કરશે તેવુ લાગી રહયું છે. બાકી આ તો અરબીસમુદ્ર નું વાવાઝોડુ છે. (અરબીસમુદ્રમાં બનતા વાવાઝોડા રસ્તામાં પોતાનો રૂટ બદલવા માટે જાણીતા છે. જે આપણે તૌકતે માં જોયું છે કે, પહેલા તે ગુજરાતની સાવ નજીક આવીને દિશા બદલવાનું હતું પરંતુ દિશા બદલ્યા વગર ગુજરાતમાં જ ત્રાટકી ગયું) બીપરજોય વાવાઝોડાની સૌથી પહેલી અપડેટમાં જણાવ્યા પ્રમાણે અરબીસમુદ્રના વાવાઝોડા અગાવ ટ્રેક કરવા શક્ય નથી. અરબીસમુદ્રના વાવાઝોડાના અભ્યાસમાં દુનિયાના બધા મોડલ ને આગાહીકારો ફેલ છે. તે રીતે કહ્યા પ્રમાણે જ જોવા મળી રહ્યું છે કે હજુ સુધી વાવાઝોડા નો રૂટ કોઈને ખ્યાલ આવતો નથી.

અરબીસમુદ્રનું વાવાઝોડુ છે ઉપર આવતા આવતા ક્યારે ક્યાં વળશે એ નક્કી નથી અને જ્યારે જ્યાં વળશે ત્યાં અંતે મોડલો એનો રુટ દર્શાવશે. આવતીકાલથી રૂટમાં વધુ સ્પષ્ટતા આવતી જશે તેવી આશા છે. બાકી આજે હજુ બીપરજોયનુ રુટ ફીકસ ન કહી શકાય.

ગઈકાલે કહ્યા મુજબ કેરળમાં સતાવરચોમાસુ બેસ્યની જાહેરાત આજે હવામાન વિભાગ કરી દેશે

આ પણ વાચો: અંબાબાલ પટેલનું બિપોરજોય અંગે શું માનવું છે? ક્યાં જઈ શકે છે વાવાઝોડું?

Cyclone Beeperjoy: 4 possible routes, major threat over Gujarat, see which cyclone will hit

According to friends in yesterday’s update, Beeperjoy has now turned into a very severe cyclonic storm. If the storm continues to receive favorable weather conditions, there is a possibility that it will strengthen to another extremely cyclonic storm.

The photo below shows the four possible routes of the four models. The good news is that today’s models show more emphasis on coming straight up north than yesterday. While the Meteorological Department and the American model are still being seen to be adamant about going to the Oman side. As we approach straight up i.e. near Gujarat the better.

The root of Cyclone Beeperjoy is not yet fixed

The cyclone is likely to move towards Oman, Pakistan and Gujarat. Gujarat is waiting the most. So that Gujarat gets the benefit of rain.

Guys, it looks like most of the models will go in almost any direction tomorrow. Otherwise this is the storm of Arabian Sea. (Cyclones forming in Arabisamudra are known to change their route on the way. As we have seen in Taukte, first it was supposed to change direction after coming very close to Gujarat but without changing direction it hit Gujarat itself) As mentioned in the very first update of Biperjoy Cyclone to track Arabisamudra Cyclone Agav Not possible. All the model predictors in the world have failed in the study of cyclones in the Arabian Sea. As said, it is seen that no one understands the route of the storm yet.

There is a storm in the Arabian Sea, it is not certain when and where it will turn, and when it turns, the models will finally show its root. It is hoped that there will be more clarity in the route from tomorrow. Today Beeperjoy cannot be called root ficus.

As said yesterday, the Meteorological Department will announce Satavar Monsoon in Kerala today

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.