forecast of heavy rain : ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાંથી કઇ તારીખ સુધી મેઘરાજા થશે મહેરબાન

WhatsApp Group Join Now
ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: જાણો ક્યાંથી કઇ તારીખ સુધી મેઘરાજા થશે મહેરબાન – forecast of heavy rain again in gujarat

ગુજરાતમાં વરસાદની આગાહી (forecast of heavy rain again in gujarat): ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જન્માષ્ટીથી વરસાદે ગુજરાતમાં ક્યાંકને ક્યાંક દેખા દીધી હતી. પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું છે કે, આગાણી 16 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી છે.

ગુજરાતમાં સારા વરસાદની આગાહીઃ હવામાન નિષ્ણાંત

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી

તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે.

forecast of heavy rain

નવરાત્રીમાં પણ રહેશે વાદળછાયું વાતાવરણઃ અંબાલાલ પટેલ

તેઓએ ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

કેટલાક ડેમો સુકાઈ ગયા

અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની સાંજથી ગુજરાતમાં ઠેર-ઠેર હળવોથી મધ્યમ વરસાદ પડતા લોકો ખુશખુશાલ બની ગયા હતા. આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતા રાજ્યના કેટલાક ડેમના પાણી પણ સુકાઈ ગયા છે. આવા વિષમ સંજોગોમાં ગઈકાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી. દાહોદના ફતેપુરા અને ડાંગના આહવા અને તાપીના કુકરમુંડા અમે ત્રણ તાલુકામાં જ માત્ર ઝરમર વરસાદ પડ્યો હતો. આમ છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ ગાયબ રહેતા લોકો ફરી ચિંતાતુર બન્યા છે.

ખેડૂતોની હાલત કફોડી બની

ખાસ તો જગતનો તાત ભારે કફોડી હાલતમાં મુકાયો છે. એક તો ખેડૂતો મોંઘા બિયારણ સહિતની વસ્તુઓના ભાવવધારાથી પાકનું વાવેતર મોંઘુ બન્યું હોવાની ગંભીર ફરિયાદો કરતા રહ્યા છે. તેવા સંજોગોમાં વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી તેમના કાળી મજૂરી ઉપર પણ પાણી ફરી રહ્યું છે.

Forecast of heavy rain again in Gujarat: Know from where to what date Meghraja will happen please – forecast of heavy rain again in gujarat

Forecast of rain in Gujarat (forecast of heavy rain again in gujarat): After the month of August was completely dry in Gujarat, rain appeared somewhere in Gujarat from Janmashti. But now Megharaja seems to have taken a break again. Due to the lack of rain, there is a lot of disappointment among the people and especially among the earthlings. Amidst such dismal conditions, some weather experts have predicted rain again as a new rain system is forming in Gujarat. Weather expert Paresh Goswami has predicted rain and said that rain is forecast from September 16.

Good rain forecast in Gujarat: Meteorologist

Paresh Goswami said that good rains are predicted in the state from September 16 to September 22. Good rains are likely in Gujarat due to the formation of low pressure in the Bay of Bengal. South Gujarat and Saurashtra may receive heavy rainfall during this period.

Ambalal Patel has also predicted

Meteorologist Ambalal Patel has also said that there will be rain in the month of September and there is a possibility of rain in the month of October as well. Ambalal Patel has said that the rainy system will return from September 10, i.e. from today. There is a possibility of rain in Gujarat till September 12. Even after September 12, another system is being created.

Cloudy weather will remain during Navratri too: Ambalal Patel

They have predicted the heat and said that the heat will increase from September 13 to September 26. There is a possibility of rain due to the pressure of the air due to the heat. Ambalal Patel said that a strong system is forming in the Bay of Bengal on September 14. Because of this, there is a possibility of heavy rain in South Gujarat once again. Also, heavy rains are likely to occur in parts of North Gujarat. Rain is also likely in some areas of Saurashtra and Kutch. Between September 27 and October 5, some parts of Gujarat may experience thundershowers. Heavy winds will blow on October 17 and the weather will remain cloudy during Navratri.

Some demos dried up

It is worth mentioning here that from the evening of Janmashtami, the birthday of Lord Shri Krishna, people became cheerful as light to moderate rain fell everywhere in Gujarat. The water in some of the state’s dams has also dried up due to heavy rains throughout the month of August and the first week of September. In such strange circumstances, there was not even enough rain anywhere in the state yesterday. Fatepura in Dahod and Ahwa in Dang and Kukarmunda in Tapi were the only three talukas that received only drizzle. Thus people who have been missing rain during the last 24 hours have become worried again.

The condition of the farmers became dire

Especially the state of the world has been put in a very bad condition. On the one hand, farmers have been making serious complaints that crop cultivation has become expensive due to the increase in prices of items including expensive seeds. In such circumstances, as the rain is clapping, their black labor is also getting water.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment