આ 3 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

Heavy rain : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ત્રણ દિવસ ભારે માવઠું રહેવાની શક્યતા છે. આ સાથે અનેક ભાગોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરી છે.

Paresh Goswami

13 તારીખની આગાહી

13 તારીખ ના રોજ થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં નવસારી, સુરત અને વલસાડમાં વરસાદની આગાહી કરાવી છે. આ ઉપરાંત કચ્છ, ભરૂચ અને ગીર સોમનાથમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાચો : આજે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો આજની આગાહી

14 તારીખની આગાહી

14 તારીખ ના રોજ થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં છોટા ઉદયપુર, દાહોદ અને નર્મદામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12 થી 17 એપ્રિલ ભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

15 તારીખની આગાહી – Heavy rain

15 તારીખે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાવી છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી કરાવી છે. આ સાથે દાહોદ અને મહીસાગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આ 8 જિલ્લા સાવધાન : સતત ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

Heavy rain : હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી અનુસાર રાજ્યમાં 15 એપ્રિલ સુધી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.

Heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
14 તારીખની આગાહી

14 તારીખ ના રોજ થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં છોટા ઉદયપુર, દાહોદ અને નર્મદામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment