રાજ્યમાં અતિથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

WhatsApp Group Join Now

red alert – રાજ્યમાં અતિથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

red alert : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. સાથે જ નર્મદા નદીમાંથી પાણી છોડાતા ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ રાજ્યમાં વરસાદની ગતિવિધિને લીધે હવામાન વિભાગનું મહત્વનું અપડેટ સામે આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ગઇકાલનું દક્ષિણ રાજસ્થાન સર્ક્યુલેશન પશ્ચિમ રાજસથાન આવ્યું છે. જેના લીધે ગુજરાતમાં ભાર વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. સાથે જ નર્મદા નદીમાંથી પાણી છોડાતા ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ રાજ્યમાં વરસાદની ગતિવિધિને લીધે હવામાન વિભાગનું મહત્વનું અપડેટ સામે આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ગઇકાલનું દક્ષિણ રાજસ્થાન સર્ક્યુલેશન પશ્ચિમ રાજસથાન આવ્યું છે. જેના લીધે ગુજરાતમાં ભાર વરસાદની આગાહી

આ પણ વાચો: આજે રાત્રે ભારે મેઘ તાંડવ, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી

આવતી કાલે ભારે વરસાદની આગાહી

બીજી બાજુ, હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઇકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, જામનગર, દ્રરકા, પોરબંદર, ભારે વરસાદની આગાહી છે. જે બાદ આવનારા દિવસોમાં વરસાદમાં ઘટાડો જોવા મળશે.

અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં બંન્ને દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, જેના લીધે વાતાવરણમાં પણ ઠંકડ પ્રસરી છે.

આજે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ છે. આજે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ છે. જ્યારે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. આવતીકાલે 20 સપ્ટેમ્બરે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં યલો એલર્ટ છે.

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ ખાબકયો?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં 302 મિ.મી. એટલે કે 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય બે તાલુકાઓમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અને પાટણના રાધનપુર તાલુકામાં 194 મિ.મી., વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

આ પણ વાચો: મેઘરાજા હજુ થોભવાના નથી: સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, અમદાવાદ-ગાંધીનગર… આજે ગુજરાતના આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment