kapas ni bajar : એક સમયે કપાસ 1400 રૂપિયાની આસપાસ થય ગયા હતા. બાદ હવે કપાસમાં તેજી આવી છે. પણ કપાસની આવકો યાર્ડોમાં ધીમે ધીમે ઘટવા લાગી છે. આમ પણ કપાસનું સીઝન પ્રારંભથી સતત વેચાણ જળવાયેલ રહેવાથી બહુ ઓછા ખેડૂતોના હાથમાં કપાસ રહ્યો છે. એટલે કે, મોટાભાગના ખેડૂતોએ કપાસનું વેચાણ કરી નાખ્યું છે. સારા સારા ખેડૂતોએ પણ પોતાનો કપાસ વેચી કાઢ્યો છે.

ભાવનગર યાર્ડમાં 2024નાં કપાસના ઐતિહાસિક ભાવ બોલાય હતા. કપાસની બજારોમાં ધીમે ધીમે તેજી દેખાઇ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં કપાસના ભાવમાં 100 થી 150 રૂપિયા સુધીની સુધારો જોવા મળીયો હતો. ત્યારે માર્ચ મહિનાની પહેલી તારીખે જ 2024માં કપાસનો ઐતિહાસિક ભાવ બોલાય હતા. ભાવનગરમાં કપાસનો ઉચો ભાવ રૂ.1856 નો રેકૉર્ડ બ્રેક બોલાયો હતો.
આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, આજેે ઉચો ભાવ રૂ.1865 રહયો, જણો આજના તમામ બજારોના ભાવ
kapas ni bajar : ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની 5 ગાડી આવક થઈ હતી એટલે કે 2850 મણની આવક નોંધાઈ હતી. જેમાં કપાસનો ભાવ રૂ.1225 થી 1636 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. ગયા અઠવાડિયાની સરખામણીમાં નવી આવકની સાથે કપાસના ભાવમાં 150 રૂપિયાનો વધારો નોંધાયો હતો.
આ પણ વાચો : કપાસમાં રૂ.100 થી રૂ.150 નો ઉછાળો, જાણો આજના તમામ બજારોના ભાવ
કપાસના ભાવ શુ રહયા ?
કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર યાર્ડમાં 435 મણ કપાસની આવક થય હતી અને ભાવ રૂ.1341 થી 1865 નોંધાયો હતો. જેતપુરમાં 1401 થી 1726 રૂપિયા ભાવ નોંધાયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1300 થી 1650 રૂપિયા ભાવ નોંધાયો હતો. ભેસાણ માં ભાવ 1300 થી 1760 રૂપિયા ભાવ નોંધાયો હતો.
દરરોજના કપાસ નાં ભાવ જાણવા વોટ્સએપ ગ્રૂપ માં જોડાઓ.
આ કારણે જોવા મળ્યો કપાસના ભાવમાં વધારો
ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી. માર્કેટ યાર્ડમાં કપાસની 2850 મણની આવક થય હતી. કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા વધારાના કારણે કપાસના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. આમ જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી કપાસનાં ભાવ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.

અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી. માર્કેટ યાર્ડમાં કપાસની 2850 મણની આવક થય હતી. કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા વધારાના કારણે કપાસના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. આમ જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી કપાસનાં ભાવ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.