kapas ni bajar : ખેડૂતો માટે સફેદ સોના સમાન કપાસમાં સપ્તાહની શરૂઆતમાં તેજી દેખાઇ છે. ખેડૂતો ને કપાસમાં બે દિવસથી 1400 થી 1500 સુધી ભાવ મળી રહ્યો હતો. પરંતુ સપ્તાહની શરૂઆતમાં જ ખેડૂતોને કપાસના ભાવ 1700 સુધીની સપાટીએ પહોંચી ગયા છે. આજે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા છે.
શા માટે કપાસના ભાવ 2000 રૂપિયા થતા નથી?
વૈશ્વિક બજારોમાં રૂની બજારોમાં ફૂલ તેજી ચાલી રહી છે. જેથી કપાસના ભાવ પણ વધવા જોઈએ પરંતુ ખેડૂતો ને સારા માં સારા કપાસના 1600 થી 1700 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. 1700 રૂપિયાની સપાટીએ તો માંડ માંડ પોગે 1600ની સપાટીએ જ મોટા ભાગે બજાર અટકે છે.
આ પણ વાચો : કપાસની બજારમાં સતત ભુકકા બોલાવતી તેેેેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
આમ જોઈએ તો કપાસનો ભાવ અત્યારે ન વધવાનું કારણ વેપારીઓ છે. કેમકે વિશ્વિક બજારમાં તો તેજી વર્તાઈ રહી છે. પણ માર્કેટ યર્ડોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે. વેપારીઓ સારા કપાસની ખરીદી 1600 રૂપિયા ની સપાટી સુધીમાં જ કરે છે. જેના કારણે ભાવ દબાય જાય છે. ત્યાર પછી વેપારીઓ વૈશ્વિક બજારોમાં સારો ભાવ મેળવે છે. ને ખેડૂતો નાં હાથમાં ખાલી 1600 સુધીનો ભાવ જ આવે છે.
આ પણ વાચો : ડુંગળીમાં ફરી ભાવ 900 રૂપીયાની સપાટીએ પોગશે? જાણો આજના તમામ બજારોના ભાવ
આજના કપાસના બજાર ભાવ
kapas ni bajar : રાજકોટમાં ભાવ રૂપિયા 1400 થી 1600 રૂપિયા સુધી નોંધાયા હતા. બોટાદમાં કપાસની સૌથી વધુ આવક નોંધાઇ હતી. ભાવ રૂપિયા 1204 થી 1631 રૂપિયા નોંધાયા હતા. રાજુલામાં કપાસના ભાવ 1050 થી 1610 રૂપિયા બોલાયા હતા. વિસનગરમાં ભાવ 1150 થી 1630 રૂપિયા નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાચો : કપાસના ભાવ તેજીની સપાટીએ, ભાવ ટકી રહેવાની ધારણા!
વિજાપુરમાં કપાસનો ભાવ 1350 થી 1620 રૂપિયા નોંધાયો હતો. હિંમતનગરમાં 1401 થી 1605 રૂપિયા બોલાયો હતો. માણસમાં ભાવ 1151 થી 1620 રૂપિયા ભાવ રહ્યો હતો. પાટણમાં કપાસનો ભાવ 1300 થી 1631 રૂપિયા ભાવ નોંધાયો હતો. ઉનાવા માં 1001 થી 1639 રૂપિયા ભાવ નોંધાયો હતો.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |