મગફળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ – magfali na bhav

WhatsApp Group Join Now

magfali na bhav : નવી મગફળીની આવકો આજે સારી માત્રામાં થઈ હતી, પંરતુ મંગળવારથી ગોંડલ સહિતનાં કેટલાક યાર્ડો ચાલુ થત્તા આવકો વધારે વધે તેવી ધારણાં છે. વરસાદ અટકી ગયો હોવાથી ખેડૂતો હવે પાકી ગયેલી મગફળી કાઢી નાખવાનાં મુડમાં છે. બીજી તરફ બનાસકાંઠામાંથી નવા સીંગદાણામાં ૪૦૦ ટનનાં વેપારનાં શ્રીગણેશ થયા હતાં.

રાજકોટનાં ડીએસએન એગ્રી બ્રોકર્સનાં નિરજ અઢીયાએ જણાવ્યું હતુ કે બનાસકાંઠામાંથી ૬૦-૭૦ કાઉન્ટમાં રૂ.૧૦૫ પ્રતિ કિલોનાં ભાવથી ૪૦૦ ટનનાં વેપારો ઓલ ઓક્ટોબર અગતરાય અને સાવરકુંડલા ડિલીવરીની શરતે થયાં છે. જોકે આ નિકાસ વેપારો જ છે, પરંતુ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર ડિલીવરીની શરતે જ વેપારો થયા છે અને અહીંથી પછી નિકાસ કરવામાં આવશ.

મગફળીની બજારો આજે સરેરાશ સ્ટેબલ હતા, પંરતુ નવી મગફળીની આવકો વધવા લાગી છે. જે મગફળી આવે છે તે દાણાબરમાં વધારે જતી હોવાથી પિલાણ માટે પૂરતી મગફળી ઉપલબ્ધ નથી.

રાજકોટમા નવી મગફળીની આઠ હજાર બોરીની આવક હતીઅને ભાવ જી-૨૦માં રૂ.૧૩૫૦થી ૧૩૭૦, સુપરમાં રૂ.૧૩૮૦થી ૧૪૦૦ હતાં. ૩૭ નં.માં એવરેજ રૂ.૧૩૩૦થી ૧૩૫૦, સારા રૂ.૧૪૫૦થી ૧૪૯૦, ૨૪ નં.રોહીણીમાં એવરેજ રૂ.૧૪૮૦થી ૧૫૩૦ અને સુપરમા રૂ.૧૫૫૦થી ૧૬૦૦, ૩૯ નં.માંએવરેજ રૂ.૧૨૦૦થી ૧૨૫૦, સુપર રૂ.૧૩૪૦થી ૧૪૦૦ હતાં.

હિંમતનગરમાં નવી મગફળીની ૧૦૦૦ બોરીની આવક હતીઅને ભાવ નબળો માલ રૂ.૭૪૦થી ૭૫૦, મિડીયમ રૂ.૧૦૦૦થી ૧૨૦૦ અને સારો માલ રૂ.૧૭૪૮ હતાં.

ઝીણી મગફળીના ભાવ – magfali na bhav

રાજકોટના આજના બજાર ભાવ રૂપીયા 1300 થી 1598 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 900 થી 1105 રૂપીયા ભાવ બોલાયો. કોડીનારના આજના બજાર ભાવ રૂપીયા 1050 થી 1283 રૂપીયા ભાવ બોલાયો.

આ પણ વાચો: આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ

આ પણ વાચો: એરંડામાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના એરંડાના તમામ માર્કેટના બજાર ભાવ

મહુવાના આજના બજાર ભાવ રૂપીયા 900 થી 1473 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરના આજના બજાર ભાવ રૂપીયા 1100 થી 1365 રૂપીયા ભાવ બોલાયો. ઉપલેટાના આજના બજાર ભાવ રૂપીયા 1111 થી 1305 રૂપીયા ભાવ બોલાયો.

તળાજાના આજના બજાર ભાવ રૂપીયા 1205 થી 1378 રૂપીયા ભાવ બોલાયો. ધારીના આજના બજાર ભાવ રૂપીયા 1211 થી 1212 રૂપીયા ભાવ બોલાયો. ખંભાળિયાના આજના બજાર ભાવ રૂપીયા 1000 થી 1200 રૂપીયા ભાવ બોલાયો.

પાલીતાણાના આજના બજાર ભાવ રૂપીયા 1305 થી 1452 રૂપીયા ભાવ બોલાયો. ધ્રોલના આજના બજાર ભાવ રૂપીયા 1060 થી 1270 રૂપીયા ભાવ બોલાયો. હિંમતનગરના આજના બજાર ભાવ રૂપીયા 700 થી 1748 રૂપીયા ભાવ બોલાયો.

જાડી મગફળીના ભાવ

રાજકોટના આજના બજાર ભાવ રૂપીયા 1240 થી 1405 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 1005 થી 1337 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલાના આજના બજાર ભાવ રૂપીયા 1110 થી 1478 રૂપીયા ભાવ બોલાયો.

મહુવાના આજના બજાર ભાવ રૂપીયા 1051 થી 1218 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરના આજના બજાર ભાવ રૂપીયા 1100 થી 1365 રૂપીયા ભાવ બોલાયો. ભાવનગરના આજના બજાર ભાવ રૂપીયા 1299 થી 1389 રૂપીયા ભાવ બોલાયો.

માણાવદરના આજના બજાર ભાવ રૂપીયા 1550 થી 1551 રૂપીયા ભાવ બોલાયો. હળવદના આજના બજાર ભાવ રૂપીયા 1251 થી 1586 રૂપીયા ભાવ બોલાયો. સલાલના આજના બજાર ભાવ રૂપીયા 1250 થી 1500 રૂપીયા ભાવ બોલાયો.

જાડી અને જીણી મગફળીના કાલના (09/09/2023) ભાવ

 ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ નિચા ભાવ ઉચા ભાવ
રાજકોટ 1300 1598
અમરેલી 900 1105
કોડીનાર 1050 1283
મહુવા 900 1473
જામજોધપુર 1100 1365
ઉપલેટા 1111 1305
તળાજા 1205 1378
ધારી 1211 1212
ખંભાળિયા 1000 1200
પાલીતાણા 1305 1452
ધ્રોલ 1060 1270
હિંમતનગર 700 1748
ઇડર 1313 1781
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ (09/09/2023)
માર્કેટીંગ યાર્ડ નિચા ભાવ ઉચા ભાવ
રાજકોટ 1240 1405
અમરેલી 1005 1337
સાવરકુંડલા 1110 1478
મહુવા 1051 1218
જામજોધપુર 1100 1365
ભાવનગર 1299 1389
માણાવદર 1550 1551
હળવદ 1251 1586
સલાલ 1250 1500

 

Receipts of new groundnuts were good today, but some yards, including Gondal, are operational from Tuesday and receipts are expected to increase further. As the rains have stopped, the farmers are now in the mood to remove the ripe groundnuts. On the other hand, 400 tonnes of fresh peanuts were traded from Banaskantha.

Niraj Adhiya of DSN Agri Brokers, Rajkot, said that 400 tonnes of 400 tonnes were traded in 60-70 counts from Banaskantha at a price of Rs.105 per kg on the condition of delivery to Agtarai and Savarkundla in October. Although these are export trades only, trades have been done from North Gujarat on condition of delivery to Saurashtra and will be exported from here later.

Peanut markets were on average stable today, but new peanut receipts are starting to pick up. As most of the groundnuts that arrive go to Danabar, there are not enough groundnuts available for crushing.

In Rajkot, the income of new groundnut was eight thousand sacks and the prices were Rs.1350 to 1370 in G-20, Rs.1380 to 1400 in Super. In No. 37 average was Rs.1330 to 1350, good was Rs.1450 to 1490, average in 24 No. Rohini was Rs.1480 to 1530 and super was Rs.1550 to 1600, in No. 39 average was Rs.1200 to 1250, super was Rs.1340 to 1400.

In Himmatnagar, the income of new groundnut was 1000 sacks and the price of poor goods was Rs.740 to 750, medium goods were Rs.1000 to 1200 and good goods were Rs.1748.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment