રમણિકભાઇ વામજાની આગાહી : 2024નું ચોમાસું ટનાટન, 107 ટકા વરસાદનું અનુમાન

WhatsApp Group Join Now

રમણિકભાઇ વામજાની આગાહી : હોળીની ઝાળ અને અંદર મુકવામાં આવતાં માટલાની ઘૂઘરી દાઝ્યા વગર સારી પાકી હોવાની વાત કરતાં રાજકોટનાં પડધરી તાલુકાનાં ગઢડા (નાગબાઇ) ગામેથી હરીભાઇ ટીંબડિયા કહે છે કે, વરસાદ બાબતે ચોમાસું સારૂ જવાના સંકેતો મળી રહયા છે. ઘણા ખેડૂત મિત્રોએ ચણાની તસવીરો મોકલી મહિના મુજબ વરસાદની સ્થિતિ જણાવી છે, એમાં શ્રાવણ મહિનામાં ઓછો વરસાદ હોવાનું પ્રમાણ જોવા મળી રહી છે.

Paresh Goswami

પરંપરાગત રીતો પરથી વર્ષોથી ચોમાસા અંગેનો વરતારો આપતાં જૂનાગઢનાં વંથલી મથકેથી રણિકભાઇ વામજા કહે છે કે, એપ્રિલ માસમાં તેમજ 24, મે એટલે કે રોહિણી નક્ષત્રમાં તાપમાન ઉંચકાતા માવઠું થવાની સંભાવનાં છે.

આ પણ વાચો : આગામી બે દિવસ ભયંકર રહેશે! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી આગાહી

હોળીની ઝાળ પરથી આગાહી

રમણિકભાઇ વામજાની આગાહી : હોળીની ઝાળનો અભ્યાસ કરી તેઓ વધુમાં કહે છે કે, હોળીની જ્વાળા નૈઋત્યથી ઇશાન તરફ ગઇ હતી. આથી આગામી વર્ષમાં ચોમાસું સારૂ રહેવાનું અનુમાન છે. જ્વાળાઓ આકાશ તરફ ઊંચી પણ ગઇ હોવાથી રાજા અને પ્રજાની કસોટી થવાનું મનાય છે.

આ પણ વાચો : “આ 2024નું વર્ષ 16 આની!” હોળીની ઝાળ પરથી પરેશ ગોસ્વામીએ કર્યો વરતારો

વેરાવળ પંથક તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં વધુ વરસાદ થશે, આ વર્ષે પવન અને ગરમીનું પ્રમાણ વધું રહેશે. આ વાતની પુષ્ટી કરતાં હવામાનની એક ખાનગી એજન્સીએ પણ ભારતીય દક્ષિણ-પશ્ચિમ 2024નું ચોમાસું સાનુકૂળ રહેવાની શકયતા વ્યકત કરી છે. સાથે ચોમાસા દરમિયાન એવરેજ 96 થી 107 ટકા વરસાદનું અનુમાન કર્યું છે.

રમણિકભાઇ વામજાની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
2024નું ચોમાસુ કેવુ રહેશે?


ભારતીય દક્ષિણ-પશ્ચિમ 2024નું ચોમાસું સાનુકૂળ રહેવાની શકયતા વ્યકત કરી છે. સાથે ચોમાસા દરમિયાન એવરેજ 96 થી 107 ટકા વરસાદનું અનુમાન કર્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment