સ્કાયમેટનું અનુમાન, 2024નું ચોમાસુ કેવું રહેશે? જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ?
Skymet prediction : હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટે ચોમાસાની આગાહી જાહેર કરી છે. સ્કાયમેટની આગાહી અનુસાર 2024માં ચોમાસું સામાન્ય રહેશે. સ્કાયમેટે ચોમાસાની સિઝન 102% (5% પ્લસ-માઈનસ માર્જિન) રહેવાની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરી છે. એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારા વરસાદની … Read more