Today Gujarat Weather Forcast: આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી
આ પણ વાચો: હાલની વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લઇ ફરી ગુજરાતને તરબોળ કરશે, નવી સિસ્ટમ પણ રેલમછેલ કરશે!
Today Gujarat Weather Forcast: આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહીઆજે 9 તારીખ ના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે
આ પણ વાંચો: અંબાલાલ પટેલની સપ્ટેમ્બર મહિનાની આગાહી
આજ રોજ નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આવતી કાલે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
10 તારીખ ના રોજ અરવલ્લી દાહોદ મહીસાગર અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે
11 સપ્ટેમ્બરનાં રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસાર, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
12 સપ્ટેમ્બરનાં રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
13 સપ્ટેમ્બરનાં રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.