31/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી – today Rain forecast

31/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી – today Rain forecast

આજે 31 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો માં વરસાદની શક્યતા છે. આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરાપ માહોલ આજે રહેશે.

સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને વલસાડમાં અમુક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાની શક્યતા છે. આ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં છુટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાની શક્યતા છે. અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો અમુક વિસ્તારોમાં વરાપ જોવા મળશે. બાકી રહેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વરાપ જોવા મળશે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા ની શક્યતા છે. અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. બાકી મધ્ય ગુજરાતમાં વરાપનો માહોલ રહેશે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછાયા ઝાપટા ની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં ધૂપછવ માહોલ રહેશે.

Today, on the 31st, there is a possibility of rain in some areas of Saurashtra, South Gujarat and Central Gujarat. Today there will be a gloomy atmosphere in many areas of the state.

First of all, if we talk about South Gujarat, there is a possibility of scattered rains in some areas of Vadodara, Navsari, Surat, Dang, Tapi, Narmada, Chhotaudepur and Valsad in South Gujarat. Cloudy atmosphere will be seen in these areas.
In Saurashtra, there is a possibility of rain at scattered places in Devbhoomi, Dwarka, Porbandar, Junagadh and Gir Somnath. There will be a cloudy environment in some areas. So rain will be seen in some areas. Rain will be seen in the remaining areas of Saurashtra today.
There is a possibility of rain at isolated places in Ahmedabad, Mahisagar and Dahod in central Gujarat. There will be a cloudy environment in some areas. In the rest of central Gujarat, there will be an atmosphere of rain.
In North Gujarat, there is a possibility of cloudy weather and scattered rain in isolated areas of Banaskantha, Patan, Mehsana and Sabarkantha. There will be a sunny atmosphere in some areas.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.