rain forecast tonight : આજે દિવસ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે રાત્રે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : 24, 25 અને 26 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજે રાત્રે ક્યાં કયાં જિલ્લામાં આગાહી? – rain forecast tonight
આજે રાત્રે ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હોવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર ભારેથી ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી
સુરત, નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યો છે. આ પાંચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી : 25 થી 30 તારીખમાં ભારે વરસાદની આગાહી! ક્યાં-કેટલો વરસાદ ખાબકશે?
આવતી કાલે ભારે વરસાદની આગાહી – rain forecast tonight
આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાત્રે ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હોવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.