Ambalal Patel cyclone forecast : રાજ્યમાં વરસાદ બાબતે હવામન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે બપોર બાદ રાજ્યના કોઈ-કોઈ વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
8 થી 10 તારીખમાં આગાહી – Ambalal Patel cyclone forecast
8 થી 10 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. 10 થી 14 ઓક્ટોબરે અરબી સમૃદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે.
આ પણ વાચો : ખેલૈયાઓ નોંધી લો, વરસાદ આ તારીખોમાં બગાડશે નવરાત્રિની મજા! અંબાલાલ પટેલની આગાહી
જે 28 ઓક્ટોબર સુધીમાં સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે ચક્રવાતની અસરથી સૌરાષ્ટ્ર સહિતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધવામાં આવેલ છે. સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાં નોંધાયો છે. વડોદરામા 4 ઇંચ અને વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં 3.75 ઇંચ વરસાદ નોંધાયો છે.
કયા જિલ્લા સૌથી વધુ વરસાદ? – Ambalal Patel cyclone forecast
તાલાળા, ગીર ગઢડા, પાદરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડેડિયાપાડ, મેંદરડા, ઉનામાં 2.15 ઇંચ વરસાદ નોંધાયો છે. ભિલોડામાં 2 ઇંચ તો ભેસાણમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાચો : ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે? જાણો હવામાન વિભાગની આગાહી
આજે કયા વિસ્તારોમાં આગાહી?
આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાચો : નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું માનીએ તો એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હવે આ સરક્યુલેશનની અસર ઓછી થતી જશે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં આજે છુટો છવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતાઓ નથી.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
8 થી 10 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. 10 થી 14 ઓક્ટોબરે અરબી સમૃદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે.