Ambalal Patel Forecast : ગુજરાતમાં પશ્ચિમ ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જોકે ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય ચાલી રહ્યું છે. ના કારણે અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. સાથે જ તાપમાનમાં આજે ઘટાડો જોવા મળશે અને ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગ જણાવ્યું છે કે, હાલ તો તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. પરંતુ ફરી ચાર દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાનની નિષ્ણાંત બાલાલ પટેલ દ્વારા હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમણે એપ્રિલમાં ગરમી તો મે મહિનામાં હવામાનમાં પલટો આવવાનું અનુમાન જાહેર કર્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી
અંબાલાલ પટેલ જણાવે છે કે, 24 એપ્રિલ પછી ફરી વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ સમયગાળામાં ગરમી વધશે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જવાની શક્યતા છે.
આ પણ વાચો : મે મહિનો ભારે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં ગરમી અને પવન જોવા મળી શકે છે. 22 એપ્રિલ સુધીના વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે ઘણા વિસ્તારમાં વાદળો જોવા મળશે.
પ્રિ મોન્સુન એક્ટિવિટી ક્યારે શરૂ થશે?
28 અને 29 એપ્રિલથી ફરીવાર ગરમીમાં વધારો થશે. મે મહિનાની શરૂઆતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે.
આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરતાની સાથે મેઘ તાંડવ! અંબાલાલ પટેલની નવી નકોર આગાહી
Ambalal Patel Forecast : ચાર મેથી ગરમીમાં વધારો થશે. 10 થી 12 મે દરમિયાન આંધી વંટોળ સાથે પ્રમોશન એક્ટિવિટી થવાની શક્યતા છે. પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 મે પછી પ્રિ મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા છે. એટલે કે આંધી વંટોળ સાથે સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી ના કારણે ગરમીમાં વધઘટ થવાની શક્યતા છે. જોકે આંધી વંટોળ સાથે વરસાદ થાય તો બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા પણ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
28 અને 29 એપ્રિલથી ફરીવાર ગરમીમાં વધારો થશે. મે મહિનાની શરૂઆતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે.