આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

rain forecast today : નૈઋત્યનું ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહયું છે. ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

આજે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી

rain forecast today : આજે 7 તારીખના રોજ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગુજરાતના 6 જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જિલ્લાની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદયપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે.  આ સિવાય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.

આ પણ વાચો : આજે કયાં કયાં જીલ્લામાં વરસાદની આગાહી?

આવતીકાલે ક્યાં ક્યાં આગાહી

આવતીકાલે પણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી રહેલી છે. તેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાડા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

rain forecast today

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી

દાહોદ, છોટા ઉદયપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment