આજે આ 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Heavy rain forecast : આજે 8 તારીખના રોજ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે.

Paresh Goswami

આજે કયા કયા જિલ્લામાં આગાહી?

આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની શકયતા રહેલી છે. જેમાં ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, વલસાડ, અમરેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદની શકયતા છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ગાજવીજ સાથે હળવા વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આવતી કાલે ક્યાં કયાં વરસાદની શકયતા

Heavy rain forecast : આવતીકાલે 9 તારીખના રોજ પણ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદયપુર, સુરત, તાપી, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહીી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે. ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્યગુજરાતના ભાગોમાં પહોચશે. અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઉભુ થઇ રહ્યુ છે. જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે.

Heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં આગાહી

આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment