આજે રાત્રે અમદાવાદ સહિત 19 જિલ્લામાં વરસાદની આગાહી

Rain forecast : આજે રાત્રી દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે.

Paresh Goswami

આજે રાત્રે ક્યાં કયા આગાહી? – Rain forecast

આજે રાત્રે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નવસારીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ જોવા મળી શકે છે.

આ પણ વાચો : આજે 8:30 વાગ્યાં સુધીમાં ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી

આવતી કાલે ક્યાં કયાં ભાગમાં વરસાદની આગાહી?

Rain forecast : આવતીકાલે 18 જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે ક્યાં કયા આગાહી?

આજે રાત્રે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment