predicts monsoon 2024 : ટીંટોડીએ ચૈત્ર માસના અંતમાં ચાર ઈંડાં મૂકતા ચોમાસું વહેલું અને સારું જવાના એંધાણ જણાય રહ્યા છે. ગ્રામ્ય પંથકમાં હાલમાં પણ ટીંટોડીના ઈંડાઓ પરથી વરસાદની આગાહી કરવામાં આવે છે.
જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે આપણા પૂર્વજો અવલોકન અભ્યાસના આધારે વરસાદની આગાહી કરતા હતા. જેમાં ટીટોડીનાં ઈંડા પરથી આપણા પૂર્વજો વરસાદનો વરતારો વર્ષોથી કરતા આવે છે. જેમાં ટીટોડી ક્યાં ઈંડા મેકે છે? કેટલા મૂકે છે? તેના પરથી ચોમાસાનું અનુમાન લગવવામાં આવતું હોય છે. તે અનુસાર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે સમયસર અને સારા વરસાદના પ્રાકૃતિક એંધાણ પ્રાપ્ત થયા છે.
આ પણ વાચો : ટીટોડીનાં ઇંડા પરથી ચોમાસાનો વર્તારો, કયારે વાવણી થશે? ચોમાસું કેવું રહેશે?
ચોમાસુ સારું જવાના એંધાણ
જેમાં કાલેડા ગામે એક ખેતરમાં ટીંટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીટોડી એ આ ઈંડા જમીનથી એક ફૂટ ઉંચાઈ પર મૂક્યા છે. તેથી આ વર્ષે ચોમાસુ સારું જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જૂની માન્યતા મુજબ ટિટોડી એ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાચો : વાવાઝોડાની સિઝન શરૂ, ગુજરાત સહિત દેશભરમાં વાવાઝોડા ક્યારે સક્રિય થાય છે?
ટીટોડીનાં ઈંડા પરથી વરસાદનો વરતારો
predicts monsoon 2024 : પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસૂજ આધારે વરસાદનું અનુમાન લગાવતા હતા. જેમાં ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરવામાં આવતી હતી. જેમાની કેટલીક પ્રથા આજે પણ પ્રચલિત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને આપણા વડવાઓએ જાળવી રાખ્યું છે. જેમાં ટીંટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ થાય છે. ટીંટોડી ઉંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક વરસાદ પડે છે અને ઈંડા ચૈત્ર મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય એવી માનયતા પ્રચલિત છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ટીટોડી એ આ ઈંડા જમીનથી એક ફૂટ ઉંચાઈ પર મૂક્યા છે. તેથી આ વર્ષે ચોમાસુ સારું જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જૂની માન્યતા મુજબ ટિટોડી એ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.