rain forecast : નિષ્ણતો અને હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે.
હવામાન નિષ્ણાંત દ્વારા આજે એટલે કે, 10 અને 11 તારીખ માટે આગાહી કરી છે.
આજે ક્યાં કયા આગાહી?
હવામાન નિષ્ણાંત દ્વારા આજે 10 તારીખ ના રોજ આગાહી કરતા જણાવ્યું છે કે, આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. પરંતુ આજમાં વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવી નથી. જોકે વાદળછાયુ વાતાવરણના કારણે અમુક એકલદોકલ વિસ્તારમાં છાંટા જોવા મળી શકે છે.
આ પણ વાચો : આ 7 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી
11 તારીખે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી?
11 તારીખે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરાવી છે. એકલ દોકલ વિસ્તારમાં છાટા થઈ શકે છે.
આ પણ વાચો : 12 થી 15 એપ્રિલમાં ભુક્કા બોલાવતી અંબાલાલ પટેલની આગાહી
પરેશ ગોસ્વામી ની આગાહી
rain forecast : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. ગુજરાતમાં આકરી ગરમી, કમોસમી વરસાદની શક્યતા સાથે પરેશ ગોસ્વામીએ તારીખો પણ જણાવી છે.
આ પણ વાચો : એપ્રિલ અને મેમાં હવામાનમાં શું નવું થશે? પરેશ ગોસ્વામીની આગાહી
પહેલા ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ અને તે પછી માવઠું થવાની આગાહી હવામાન નિષ્ણાતે જણાવી છે. ઊંચા તાપમાનના કારણે વાદળ બંધાવાની પ્રક્રિયા અને તે પછી માવઠું થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.
10 અને 11 એપ્રિલ દરમિયાન દોઢ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન ગુજરાતના એકલ-દોકલ વિસ્તારમાં છાંટા કે જાપટુ પડી શકે છે. 11 એપ્રિલના બપોર બાદ ફરી તાપમાન ઊંચું જવાની સંભાવના છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.