પરેશ ગોસ્વામીની નવી આગાહી, વિસ્તાર વાઇસ કરી આગાહી

WhatsApp Group Join Now

Paresh Goswami New Prediction : ગુજરાતમાં પવનની ગતિ અને તાપમાનમાં કેવા ફેરફારો થશે, તે અંગેની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આવ્યા પછી આવે ધીમે ધીમે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. તે સાથે હવે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામી દ્વારા પણ પવનની ગતિ અને તાપમાનમાં કેવો ફેરફાર જોવા મળશે તે અંગેની નવી આગાહી જાહેર કરે છે આ સાથે તેમણે હિટ વેવની આગાહી પણ વ્યક્ત કરી છે.

varsad aagahi

પરેશ ગોસ્વામી ની નવી આગાહી

હવે મને શાંત પરેશકુમાર સ્વામી આગાહી કરતા જણાવે છે. કે 2024 ની પ્રથમ હીટવેવ નજીકના દિવસોમાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે. નોંધનીય છે કે, રાજ્યમાં હવન વિભાગ દ્વારા પણ તાપમાનમાં વધારો થવાને આગાહીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાચો : કાળી આંધી સાથે તોફાનો, વીજળીના ચમકારા, અંબાલાલ પટેલની નવી આગાહી

પવનની ગતિ કેટલી રહેશે?

પવનની ગતિની વાત કરવામાં આવે તો સામાન્ય કરતાં વધુ રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 14 કિમી થી 18 કિમી પ્રતિ કલાકની હતી. જ્યારે કેટલાક ભાગોમાં થી ૨૫ કિ.મી ની ઝડપે રહ્યો હતો. હવે આજથી પવનની ગતિમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પવનની ગતિમાં ઘટાડો થશે. તે અનુકૂળ રહેવાની શક્યતાઓ છે. જે ઘટાડો નોંધાશે તે 5થી 6 દિવસ યથાવત જોવા મળી શકે છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી આગાહી, 18 થી 20 તારીખમાં હવામાનમાં આવશે મોટો પલટો!

રાજ્યમાં હીટવેવની આગાહી

Paresh Goswami New Prediction : ગુજરાતમાં હીટવેવ ની આગાહી કરતા તેમને જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં પ્રથમ હિતે આવવાની શક્યતાઓ છે. આજથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે અને 18 માર્ચથી 21 માર્ચ વચ્ચેનો પહેલો રાઉન્ડ ન થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. 18 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ : અરબી સમુદ્રમાં હલચલ, વરસાદ, કરા, ગરમી, ભારે પવનની આગાહી.. આ વખતે આવી બન્યું!

ગુજરાતના અન્ય ભાગોની સાથે અમદાવાદ ગાંધીનગર કપડવંજ અને વીર ગામમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેના કરતા ઊંચો જાય તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને મહેસાણા પાલનપુર અને કડી કલોલના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી વધારે જવાની સંભાવના પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે 21 માર્ચથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની અને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરે છે.

Paresh Goswami New Prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
Paresh Goswami New Prediction


ગુજરાતમાં પવનની ગતિ અને તાપમાનમાં કેવા ફેરફારો થશે, તે અંગેની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આવ્યા પછી આવે ધીમે ધીમે ગરમીમાં વધારો થઈ રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment