Rain forecast in 24 hours : આગામી 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવેલી માહિતી મુજબ હાલ ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર બે સિસ્ટમ સક્રિય થઈ છે. મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ અને એક સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થતા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે.
આગામી 24 કલાકમાં ક્યાં ક્યાં વિસ્તારમાં આગાહી
Rain forecast in 24 hours : હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 11,12 અને 13 તારીખમાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા
આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં વરસાદ થઈ શકે છે. અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે. અમુક વિસ્તારોમાં આંધી સાથે હળવો વરસાદ વરસી શકે છે.
આ પણ વાચો : ગુજરાત પાસે 4-4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ખાસ સૂચના
11 થી 15 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આવતીકાલથી કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે તેની અપડેટ તમને અમારા whatsapp ગ્રુપમાં મળી રહેશે. તેથી અમારા whatsapp ગ્રુપ ને ખાસ જોઈન કરી લેજો..
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે.