આજે 24 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ

Rain warning : આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાંજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

આજે ક્યા ક્યા જિલ્લામાં આગાહી?

આજે 24 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ગાંધીનગર, ગીર સોમનાથ, દાહોદ, ખેડા, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં અમુક સ્થળો  ગાંજવીજ મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આવતીકાલે 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમુક સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.

આ પણ વાચો : આજે 11 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે

મધ્ય ગુજરાતમાં તીવ્ર વરસાદની આગાહી

Rain warning : મધ્ય ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત આણંદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, કપડવંજ, દાહોદ, વડોદરા, ગોધરા અને આસપાસના તમામ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે.

Rain warning

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે 24 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ

આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાંજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment