આવતી કાલે 11 જિલ્લામાં તીવ્ર પવન સાથે વરસાદની આગાહી

Rain forecast tomorrow : આવતી કાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Paresh Goswami

આવતી કાલે ક્યાં કયા જિલ્લામાં આગાહી

આવતી કાલે સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં 8 જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, નવસારી, ડાંગ, અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 3 કલાક મીની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

આ વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારોમાં ગાંજ વીજ સાથે હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ત્રણ દિવસ વરસાદની આગાહી

Rain forecast tomorrow : 15,16 અને 17 તારીખમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે તીવ્ર પવન પણ ફૂકાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે 10 જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

16 તારીખે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 તારીખે પણ વરસાદની આગાહી કરવા આવી છે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

Rain forecast tomorrow

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ત્રણ દિવસ વરસાદની આગાહી

15,16 અને 17 તારીખમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment