આજે 11 જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની આગાહી

Rain forecast : આજે પણ ગુજરાતના ગણા વિસત્રોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

Paresh Goswami

આજે ક્યાં 11 જિલ્લામાં આગાહી

આજે સૌરાષ્ટ્રમાં 8 જિલ્લામાં વરસાદની શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતમાં 3 જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, નવસારી, ડાંગ, અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાચો : આગામી 3 કલાક મીની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આ ભાગોમાં છુટા છવાયા વિસ્તારોમાં ગાંજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

આવતી કાલે ક્યાં કયા આગાહી

Rain forecast : આવતી કાલે 16 તારીખનાં રોજ અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આવતી કાલે 11 જિલ્લામાં તીવ્ર પવન સાથે વરસાદની આગાહી

17 તારીખે ક્યાં કયા આગાહી

આગામી 17 તારીખનાં રોજ વરસાદની આગાહી વ્યક્ત કરવા આવી રહી છે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા રહેલી છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં 11 જિલ્લામાં આગાહી

આજે સૌરાષ્ટ્રમાં 8 જિલ્લામાં વરસાદની શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતમાં 3 જિલ્લામાં વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment