રોહિણી નક્ષત્ર : વાવાઝોડા સાથે ભારે વરસાદના યોગ

રોહિણી નક્ષત્ર

રોહિણી નક્ષત્ર : આ વર્ષે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ 24/05/2024 ના રોજ કરશે. રોહિણી નક્ષત્ર 06/06/2024 સુધી ચાલશે.

Paresh Goswami

રોહિણી નક્ષત્ર આ વર્ષે 24 મેના રોજ બેસી રહ્યું છે. ભૂતકાળના વર્ષોની ઇતિહાસ જોઈએ તો મોટાભાગે ગુજરાતમાં મે મહિનામાં એક ભયંકર હિટવેવ જોવા મળતી હોય છે. જોકે રાજ નું તાપમાન જૂન મહિનાની 15 તારીખ બાદ ઘટતું હોય છે. પરંતુ મુખ્યત્વે મે મહિનાના દિવસો દરમિયાન ભારે ગરમી પડતી હોય છે.

આ પણ વાચો : 100 થી 120 કિમીની ઝડપે વાવાઝોડું, ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ભુક્કા બોલાવશે

રોહિણી નક્ષત્રના આસપાસના દિવસોમાં મોટે ભાગે બંગાળની ખાડીના દક્ષિણના ભાગમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ જોવા મળતો હોય છે. જે ધીરે ધીરે આગળ વધીને 1 જુનની આસપાસ કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે ચોમાસાનું પ્રારંભ થતો હોય છે.

રોહિણીમાં વાવાઝોડા પણ બનતા હોય છે!

મોટાભાગે રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં ક્યારેક ક્યારેક ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થતી હોય છે. કેમકે 15મી મેથી 30 મે ના દિવસો દરમિયાન બંગાળની ખાડીમાં અથવા તો અરબ સાગરમાં ક્યારેક ક્યારેક વાવાઝોડું પણ સક્રિય થતું હોય છે. જો આ વાવાઝોડું ગુજરાત અથવા તો મહારાષ્ટ્ર તરફ ફંટાય તો ખાસ કરીને ગુજરાતના ચોમાસાને કોઈ વિપરીત અસર થતી નથી.

આ પણ વાચો : કિશોરભાઈ ભાડજા : મેઘરાજાની તોફાની બેટિંગ, વાવણી ની તારીખ, સાર્વત્રિક વરસાદની આગાહી

રોહિણી નક્ષત્રમાં અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે 26 તારીખથી વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈને 41 ડિગ્રી સુધી પહોંચી જશે. સાથે 26 મેથી 4 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી પણ કરી છે. આજે વંટોનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પણ આગાહી કરી છે. હાલ તો 4 જૂન સુધી વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહી દરમિયાન આંચકાના પવનો પણ ફુકશે.

રોહિણી નક્ષત્ર

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
રોહિણી નક્ષત્ર

આ વર્ષે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ 24/05/2024 ના રોજ કરશે. રોહિણી નક્ષત્ર 06/06/2024 સુધી ચાલશે

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment