Thunderstorm Forecast : બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય થયું છે. આ સાથે જ આ વર્ષનું ચોમાસુ પણ આગળ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં ગરમી નથી પડી એવી ચાલુ વર્ષે ગરમી પડી રહી છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ અને વાવાઝોડાની આગાહ જાહેર કરી છે. તેઓ જણાવે છે કે, 24 કલાક ગરમીનુ પ્રમાણ યથાવત રહી શકે છે. 24 કલાક બાદ ગરમીમાંથી આશિક રાહત મળશે. પવનની ગતીમાં વધારો થશે.
આ પણ વાચો : આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
26 થી 31 તારીખમાં વરસાદની આગાહી
Thunderstorm Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળશે. 26 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આહવા, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા અંબોલ પટેલે વ્યક્ત કરી છે.
આ પણ વાચો : આજે રાત્રે ત્રાટકશે ભયંકર વાવાઝોડું: 2 દિવસ આ વિસ્તારો સાવધાન
રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આહવા, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.