આજે રાત્રે 5 જિલ્લા સાવધાન, જાણો ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી

Rain forecast : આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે આજે રાત્રે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 26, 27 અને 28 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કયાં જિલ્લામાં આગાહી?

આજે રાત્રે ક્યાં કયાં જિલ્લામાં આગાહી – Rain forecast

આજે રાત્રે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આજે વલસાડમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે રાત્રે 6 જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી

ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આ પાંચ જિલ્લાઓમાં છોટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. જોકે ઘણા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડે શકે છે.

આવતીકાલે ભારે વરસાદની આગાહી – Rain forecast

આવતીકાલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. નવસારી, ડાંગ, ભાવનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે ક્યાં કયાં જિલ્લામાં આગાહી

આજે રાત્રે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આજે વલસાડમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment