આ જીલ્લાઓમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની અતિભારેની આગાહી

rain forecast : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. ત્યારે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આગામી 72 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : હસ્ત નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

અંબાલાલ પટેલની નવી આગાહી – rain forecast

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ આવી પડી શકે છે. 3 થી 5 ઓક્ટોબર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો :આજે 21 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં ખાબકશે વરસાદ!

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી – rain forecast

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ પોરબંદર, જામખંભાળીના ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

પરેશ ગોસ્વામી ની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે. અને આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાઈની શરૂઆત થઈ શકે છે.

આ પણ વાચો : 26, 27 અને 28 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કયાં જિલ્લામાં આગાહી?

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતના 60 થી 65% વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતમાં 7 ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની નવી આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ આવી પડી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment