આજે 14 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

WhatsApp Group Join Now

rain forecast today : રાજ્યમાં ભર ઉનાળા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગમી 9 તારીખ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી -rain forecast today

આજે 4 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે, અમુક વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

આ પણ વાચો : આગામી 4 થી 9 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં આગહી

આવતીકાલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે, સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કરા પડવાની શક્યતા રહેલી છે, સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન પણ ફુકાઈ શકે છે.

rain forecast today

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

આજે 4 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment