rain forecast : ગુજરાતના અનેક વિસ્તારોના હવામાનમાં આજ સવારથી જ પલટો જોવા મળ્યો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાત્રે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આજે રાત્રે ક્યાં ક્યાં આગાહી? – rain forecast
આજે રાત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છુટા છવાય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારે પવન પણ ફુંકાઈ શકે છે.
આ પણ વાચો : 23, 24 અને 25 તારીખમાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
આવતી કાલે 22 તારીખના રોજ, ગીર સોમનાથ, અમરેલી, છોટાઉગેપુર, ભરૂચ, ભાવનગર, આણંદ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.