સફેદ તલમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો કાળા અને સફેદ તલના ભાવ

WhatsApp Group Join Now

સફેદ તલના ભાવ – tal na bhav live

tal na bhav live : રાજકોટમાં આજે સફેદ તલના ભાવ 1500 થી 2340 રૂપીયા ભાવ રહયો હતો. ગોંડલમાં ભાવ 1501 થી 2351 રૂપીયા ભાવ રહયો.

મોરબીમાં કપાસના ભાવ 1260 થી 1466 રૂપીયા ભાવ રહયો હતો.

અમરેલીમાં આજે સફેદ તલના ભાવ 1200 થી 2350 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં ભાવ 1555 થી 2345 રૂપીયા ભાવ રહયો.

આ પણ વાચો : આજે કપાસમાં 50 થી 60નો ભારે ઉછાળોો,જાણો આજના તમામ બજારોના ભાવ

જામનગરમાં આજે સફેદ તલના ભાવ 1400 થી 2100 રૂપીયા ભાવ રહયો હતો. ભાવનગરમાં ભાવ 1800 થી 2633 રૂપીયા ભાવ રહયો.

જામજોધપુરમાં આજે સફેદ તલના ભાવ 1201 થી 2051 રૂપીયા ભાવ રહયો હતો. કાલાવડમાં ભાવ 1900 થી 2200 રૂપીયા ભાવ રહયો.

વાંકાનેરમાં આજે સફેદ તલના ભાવ 1380 થી 2302 રૂપીયા ભાવ રહયો હતો. જેતપુરમાં ભાવ 1000 થી 2221 રૂપીયા ભાવ રહયો.

જસદણમાં આજે સફેદ તલના ભાવ 1400 થી 2360 રૂપીયા ભાવ રહયો હતો. મહુવામાં ભાવ 160 થી 2478 રૂપીયા ભાવ રહયો.

જુનાગઢમાં આજે સફેદ તલના ભાવ 1500 થી 2218 રૂપીયા ભાવ રહયો હતો. રાજુલામાં ભાવ 1665 થી 2400 રૂપીયા ભાવ રહયો.

આ પણ વાચો : આજે ઘઉમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના ઘઉના બજાર ભાવ

બાબરામાં આજે સફેદ તલના ભાવ 1625 થી 2085 રૂપીયા ભાવ રહયો હતો. ધોરાજીમાં ભાવ 1236 થી 1610 રૂપીયા ભાવ રહયો.

કાળા તલના ભાવ – tal na bhav live

રાજકોટમાં આજે કાળા તલના ભાવ 2961 થી 4090 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં ભાવ 1930 થી 4101 રૂપીયા ભાવ રહયો.

બોટાદમાં આજે કાળા તલના ભાવ 2770 થી 4000 રૂપીયા ભાવ રહયો હતો. રાજુલામાં ભાવ 2450 થી 3001 રૂપીયા ભાવ રહયો.

જુનાગઢમાં આજે કાળા તલના ભાવ 2500 થી 4125 રૂપીયા ભાવ રહયો હતો. જામજોધપુરમાં ભાવ 1801 થી 2611 રૂપીયા ભાવ રહયો.

tal na bhav live

સફેદ તલના ભાવ (23/05/2025)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15002340
ગોંડલ15012351
અમરેલી12002350
બોટાદ15552345
જામનગર14002100
ભાવનગર18002633
જામજોધપુર12012051
કાલાવડ19002200
વાંકાનેર13802302
જેતપુર10002221
જસદણ14002360
મહુવા1602478
જુનાગઢ15002218
રાજુલા16652400
બાબરા16252085
ધોરાજી12361610
પોરબંદર18151816
હળવદ15002081
ભેસાણ12001936
તળાજા15002250
જામખભાળિયા18002236
પાલીતાણા18352175
દશાડાપાટડી34503926
ધ્રોલ16001880
ઉંઝા13752550
વિસનગર15001501
વીરમગામ16001604
દાહોદ18002100

કાળા તલના ભાવ (23/05/2025)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ29614090
અમરેલી19304101
બોટાદ27704000
રાજુલા24503001
જુનાગઢ25004125
જામજોધપુર18012611
તળાજા22003750
જસદણ19193630
ભાવનગર26003964
મહુવા22004060
પાલીતાણા24003015

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જુનાગઢમાં કાળા તલના ભાવ

જુનાગઢમાં કાળા તલના ભાવ 2500 થી 4125 રૂપીયા ભાવ રહયો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment