rain forecast : આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા છે. આજે રાત્રે હવામાન વિભાગ દ્વારા ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાત્રે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આજે રાત્રે 10 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં 18 થી 22 જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન, જાણો નવી વરસાદની આગાહી
આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા
આવતીકાલે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અગત્યની લિંક – rain forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે.