વાવઝોડાનું એલર્ટ : 20 થી 24 તારીખમાં વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

હવામાન વિભાગની ભારે એલર્ટ વાળી આગાહી

Cyclone Alert : દેશના ઘણા વિસ્તારોમાં આ સમયે હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. ઘણા રાજ્યોના અમુક ભાગોમાં આખરી ગરમી પડે છે. તો બીજી બાજુ વરસાદ તો ક્યાંક કરા પડે છે. પંજાબમાં ગઈકાલે કરા સાથે વરસાદ ખડક્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતના વિવિધ ભાગો પર હવામાન સંબંધિત ચેતવણી સાથે આગાહી પણ કરી છે. 22 તારીખથી પશ્ચિમ ભારતમાં વેસ્ટની અસર થવાની શક્યતા છે.

Paresh Goswami

20 થી 24 તારીખમાં વાવાઝોડાની સાથે કડાકા ભડાકા વાળો વરસાદ પડશે!

આઈ.એમ.ડી. ના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 20 થી 24 તારીખ દરમિયાન વાવાઝોડા, વીજળી અને તોફાની વરસાદની સાથે એકદમ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફ વર્ષા થવાની શક્યતા રહેલી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારત માટે પણ આગાહી કરવામાં આવી છે. જેમાં 20 થી 22 એપ્રિલ ના સમયગાળામાં પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : 20થી વધુ રાજ્યોમાં મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટેની આગાહી

IMD ના જણાવ્યા મુજબ ભારતના ઘણા ભાગોમાં હવામાનમાં પડતો આવશે અને બહાર ઉનાળા ભારે પવન વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા છે. જેના કારણે આ વિસ્તારોમાં રોજિંદા જનજીવન પર અસર જોવા મળી શકે છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મણીપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને સિક્કિમમાં 22 એપ્રિલ સુધી છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે હળવા થી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી છે.

20 અને 21 તારીખમાં ક્યાં કયા આગાહી?

Cyclone Alert : 20 થી 21 તારીખ દરમિયાન ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. કેરળ, માહે, આંધ્રપ્રદેશ, રાયલ, સીમા, તેલંગાણા, પુંડિચેરી, તમિલનાડુ, કરાઈકલ અને તટીય કર્ણાટકમાં વિવિધ સમયગાળા દરમિયાન વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 13, 14 અને 15 તારીખમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

આગામી 24 કલાક હવામાન કેવું રહેશે?

સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન 20 થી 21 તારીખમાં જમ્મુ કાશ્મીર ગીલગીટ, બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશમાં અને 20 તારીખના રોજ ઉતરાખંડમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળે શકે છે. 20 થી 21 તારીખ ની વચ્ચે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

Cyclone Alert

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
20 અને 21 તારીખમાં ક્યાં કયા આગાહી?

20 થી 21 તારીખમાં જમ્મુ કાશ્મીર ગીલગીટ, બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશમાં અને 20 તારીખના રોજ ઉતરાખંડમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment