13, 14 અને 15 તારીખમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

Heavy rain forecast : ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવે છે. ગુજરાતમાં વીજળીના ફટાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. જેના કારણે ત્રણ દિવસ ભારે ગરમીથી છુટકારો મળશે.

Paresh Goswami

ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. જેમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેના કારણે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે.

આ પણ વાંચો : વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા ભારે વરસાદની આગાહી

તો 13, 14 અને 15 તારીખે ગુજરાતના ઘણા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ત્રણ દિવસ વરસાદ પૂરી શક્યતા છે.

13 તારીખે ક્યાં ક્યાં વરસાદ થશે?

હવામાન વિભાગે 13 તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની માહિતી આપી છે. તેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કડાકા ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : ટીટોડીનાં ઇંડા પરથી ચોમાસાનો વર્તારો, કયારે વાવણી થશે? ચોમાસું કેવું રહેશે?

14 તારીખે ક્યાં ક્યાં વરસાદ થશે?

14 તારીખે સાત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. આ સાથે અન્ય જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. બીજી બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : આ 3 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

15 તારીખે ક્યાં ક્યાં વરસાદ થશે?

Heavy rain forecast : 15 તારીખ ના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના દાહોદ અને મહીસાગર જિલ્લામાં તોફાની પવન અને રાજવી સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ થશે.

Heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
13 તારીખે ક્યાં ક્યાં વરસાદ થશે?

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કડાકા ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment