હજી ડુંગળીમાં કેટલા દિવસ તેજી જોવા મળશે? જાણો આજના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી લાલના બજાર ભાવ

dungali na bajar bhav : રાજકોટમાં આજના ડુંગળીના બજાર ભાવ 330 થી 661 રૂપીયા ભાવ બોલાયો. ભાવનગરમાં આજના ડુંગળીના બજાર ભાવ 132 થી 551 રૂપીયા ભાવ બોલાયો. ગોંડલમાં આજના ડુંગળીના બજાર ભાવ K171 થી 761 રૂપીયા ભાવ બોલાયો.

જેતપુરમાં આજના ડુંગળીના બજાર ભાવ 171 થી 790 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીમાં આજના ડુંગળીના બજાર ભાવ 300 થી 700 રૂપીયા ભાવ બોલાયો. મોરબીમાં આજના ડુંગળીના બજાર ભાવ K1300 થી 700 રૂપીયા ભાવ બોલાયો.

અમદાવાદંમાં આજના ડુંગળીના બજાર ભાવ 500 થી 900 રૂપીયા ભાવ બોલાયો. વડોદરામાં આજના ડુંગળીના બજાર ભાવ 400 થી 1100 રૂપીયા ભાવ બોલાયો.

dungali na bajar bhav : ડુંગળીમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં આજે મણે રૂ.૫૦થી ૧૦૦નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગુજરાતમાં વધી રહીછે અને બીજી તરફ સરકારમોટા શહેરોમાં રૂ.૨૫ પ્રતિકિલોનાં ભાવથી વેચાણ કરીરહી હોવાથી ડુંગળીની બજારો સતત ઘટી રહી છે. રાજકોટમાં તો આજે સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવ ઘટીને રૂ.૬૦૦ થઈ ગયા છે, જે એક સપ્તાહ પહેલા રૂ.૧૦૦૦ની આસપાસ પહોંચ્યાં હતાં. જો નવી ડુંગળીની આવકો વધશે અને સરકારની વેચવાલી ચાલુ રહેશે તો બજારો હજી પણ રૂ.૫૦થી ૧૦૦ નીકળી જાય તેવી ધારણા છે.

ગોંડલમાં લાલ ડુંગળીની ૧૮થી ૧૯ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૭૦થી ૭૬૧ હતાં.

રાજકોટમાં ડુંગળીની ૧૫૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૩૩૦ થી ૬૦૦ હતાં.

મહુવામાં લાલ ડુંગળીની ૬૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૦૦થી ૬૮૨ અને સફેદમાં ૨૮૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૯૦થી ૯૦૧ હતા.

નાશીકમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલનાં રૂ.૧૫૦૦થી ૩૫૦૦ની વચ્ચે ભાવ ચાલી રહ્યાં છે.

હજુ ડુગળીનો ભાવ વઘશે? આજે રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો

ડુંગળી લાલના બજાર ભાવ (03/11/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ330661
ભાવનગર132551
ગોંડલ71761
જેતપુર171790
અમરેલી300700
મોરબી300700
અમદાવાદં500900
વડોદરા4001100
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment