આજે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy rain : રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા -Heavy rain

આજે 24 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : 24, 25 અને 26 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

આ સાથે અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દેવમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે રાત્રે બે જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

આવતીકાલે ક્યાં વિસ્તારોમાં આગાહી – Heavy rain

આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની પણ શક્યતા છે.

Heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા

આજે 24 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment