આજે ગુજરાતના 15 જીલ્લામાં ભુકકા બોલાવશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Heavy rain : આજે 10 તારીખ ના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાવી છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

Paresh Goswami

આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં આગાહી

આજે 10 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Heavy rain : સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અમુક સ્થળો ઉપર ભળવા વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે.

આ પણ વાચો : આજે 14 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આવતીકાલે ક્યાં આગાહી

આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે.

Heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં આગાહી

આજે 10 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment