kapas ni bajar : કપાસની બજારમાં મોટા ભાગની યાર્ડો માં સુધારો જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો કપાસની બજારમાં છેલ્લા 15 થી 20 દિવસથી કપાસમાં ઉછાળો આવી રહ્યો છે. પહેલાની સરખમણી માં કપાસમાં ઘણો સુધારો થયો છે.
ગુજરાતમાં કપાસની બજારો 1600ને પાર
ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મોટા ભાગની માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1600ની સપાટીને પાર કરી ગયા છે. ખેડૂતોને કપાસના ભાવ સારા મળતા પોતાનો કપાસ વેચવા માટે માર્કેટ યાર્ડ ખાતે લાવી રહ્યા છે. તેથી આવકમાં પણ સુધારો થયો છે.
આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
કપાસના ભાવ 2000 રૂપિયા થશે?
ખેડૂતોને 1900 થી 2000 ભાવ મળી રહ્યા નથી. આમ જોઈએ તો વૈશ્વિક બજારોમાં ફુલ તેજી જોવા મળી રહે છે. પરંતુ કપાસના બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે. જેના કારણે કપાસનો ભાવ અત્યારે 1600ની સપાટીને આસ પાસ મળી રહ્યા છે. જોકે થોડા દિવસ પહેલા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1995 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો.
આ પણ વાચો : ખેડૂતોનું સફેદ સોનું ખરું થયું, ગુજરાતના તમામ યાર્ડમાં કપાસના ભાવ 1600 રૂપિયાને પાર
કાલના કપાસના ભાવ
kapas ni bajar : રાજકોટમાં કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1605 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીમાં કપાસના બજાર ભાવ રૂપીયા 1030 થી 1623 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુડલામાં કપાસના ભાવ રૂપીયા 1300 થી 1595 રૂપીયા ભાવ બોલાયો.
જસદણમાં કપાસના બજાર ભાવ રૂપીયા 1350 થી 1580 રૂપીયા ભાવ બોલાયો. બોટાદમાં કપાસના બજાર ભાવ રૂપીયા 1216 થી 1664 રૂપીયા ભાવ બોલાયો. મહુવામાં કપાસના ભાવ રૂપીયા 801 થી 1401 રૂપીયા ભાવ બોલાયો.
ગોંડલમાં કપાસના બજાર ભાવ રૂપીયા 1101 થી 1576 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરમાં કપાસના બજાર ભાવ રૂપીયા 1351 થી 1626 રૂપીયા ભાવ બોલાયો. ભાવનગરમાં કપાસના ભાવ રૂપીયા 1200 થી 1531 રૂપીયા ભાવ બોલાયો.
જામનગરમાં કપાસના બજાર ભાવ રૂપીયા 1100 થી 1620 રૂપીયા ભાવ બોલાયો. બાબરામાં કપાસના બજાર ભાવ રૂપીયા 1300 થી 1618 રૂપીયા ભાવ બોલાયો. જેતપુરમાં કપાસના ભાવ રૂપીયા 1150 થી 1581 રૂપીયા ભાવ બોલાયો.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ખેડૂતોને 1900 થી 2000 ભાવ મળી રહ્યા નથી. આમ જોઈએ તો વૈશ્વિક બજારોમાં ફુલ તેજી જોવા મળી રહે છે. પરંતુ કપાસના બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે. જેના કારણે કપાસનો ભાવ અત્યારે 1600ની સપાટીને આસ પાસ મળી રહ્યા છે. જોકે થોડા દિવસ પહેલા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1995 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો.