પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વમીની આગાહી : હવામાન નિષ્ણાંત જણાવે છે કે, એપ્રિલના પહેલા અઠવાડિયામાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ જણાઈ રહી છે, જેમાં 4 થી 6 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વધારે ઘાટાં વાદળો છવાશે અને માવઠા જેવી શક્યતાઓ ઉભી થવાની શક્યતા, પરંતુ આ દરમિયાન માવઠા જેવો માહોલ બનશે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હાલ માવઠાની કોઈ શક્યતાઓ નથી.
8 એપ્રિલથી ગુજરાતમાં તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે, 1 એપ્રિલથી 3 એપ્રિલ દરમિયાન ગરમી સાથે ઉકળાટનું પ્રમાણ વધવાની શક્યતા છે. ચાલુ અઠવાડિયાના મધ્યથી અંત ભાગમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જેની શરુઆત 4 એપ્રિલથી કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી થવાની શક્યતાઓ જણાઈ રહી છે.
આ પણ વાચો : 6 થી 14 એપ્રિલની આગાહી, ગરમી, વરસાદ, કરાની અંબાલાલ પટેલની આગાહી
ક્યાં ક્યાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે?
પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ 4 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. જ્યારે 5 અને 6 એપ્રિલ દરમિયા વાદળો વધારે ઘાટાં થવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લા અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને કપડવંજનાં વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.
પરેશ ગોસ્વમીની આગાહી : આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર, હિંમતનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં 5 અને 6 એપ્રિલ દરમિયાન ઘાટાં વાદળો રહેવાની શક્યતા છે. આ દરમિયાન ડરામણો માહોલ ઉભો થશે તેમાં માવઠાની સંભાવનાઓ હાલ પૂરતી દેખાતી નથી, પરંતુ ગરમી અને ઉકળાટમાં વધારો થાય તેવી શક્યતાઓ જણાય રહી છે.
આ પણ વાચો : 6 થી 14 એપ્રિલની આગાહી, ગરમી, વરસાદ, કરાની અંબાલાલ પટેલની આગાહી
8 એપ્રિલથી ફરી આકાશ સાફ થઈ જશે અને તેની સાથે તાપમાન ઊંચું જવાની શક્યતા નથી. એપ્રિલના પહેલા અઠવાડિયામાં 3થી 6 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાઢ ધૂમ્મસ અને ઝાકળ વહેલી સવારે જોવા મળે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે.
ગુજરાતમાં હાલ માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી નથી પરંતુ તેને લગતી કોઈ અપડેટ્સ હશે તો તેની માહિતી આગામી સમયમાં આપવામાં વોટ્સેપ ગ્રુપ માં આપવામાં આવશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે, એપ્રિલના પહેલા અઠવાડિયામાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ જણાઈ રહી છે, જેમાં 4 થી 6 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વધારે ઘાટાં વાદળો છવાશે અને માવઠા જેવી શક્યતાઓ ઉભી થવાની શક્યતા, પરંતુ આ દરમિયાન માવઠા જેવો માહોલ બનશે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હાલ માવઠાની કોઈ શક્યતાઓ નથી.