આજે રાત્રે બે જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

Rain forecast : આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે રાત્રે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાચો :24, 25 અને 26 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

આજે રાત્રે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા – Rain forecast

આજે રાત્રે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. નવસારી અને વલસાડમાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંને જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : તોફાની સિસ્ટમ, 10 ઇંચ વરસાદની આગાહી? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ હળવા થી મધ્યમ વરસાદ શક્યતા રહેલી છે.

આવતીકાલે ક્યા ક્યા જિલ્લામાં વરસાદની આગાહી – Rain forecast

આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આજે રાત્રે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. નવસારી અને વલસાડમાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment