6, 7 અને 8 તારીખમાં ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી?

WhatsApp Group Join Now

Rain forecast : ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાની આગાહી છે. ચાલો જાણીએ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના ક્યાં-ક્યાં પડશે વરસાદ?

Paresh Goswami

6,7 અને 8 તારીખમાં ક્યાં કયા આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પ્રી મોન્સૂનનો વરસાદ છે. સાથે જ ગુજરાતમાં 15 જૂને ચોમાસાની દસ્તકની સામાન્ય તારીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ છે.

આ પણ વાચો : આવતીકાલ સુધી આ 4 જિલ્લામાં કરાઈ આગાહી, હવામાન વિભાગ

આજે ક્યાં કયાં વરસાદની આગાહી

Rain forecast : આજે 6 તારીખનાં રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 5 થી 10 જુનમાં કયા વિસ્તારોમાં કેટલા વરસાદની શકયતા? જાણો નવિ આગાહી  

7 તારીખે ક્યાં કયા આગાહી?

7 તારીખે દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં આ બે તારીખોમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી

8 તારીખે ક્યાં કયા વરસાદની આગાહી?

8 તારીખના રોજ દાહોદ, પંચમહાલ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં કયાં વરસાદની આગાહી

આજે 6 તારીખનાં રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment