આજે ભારે પવન સાથે વરસાદ, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી?

WhatsApp Group Join Now

Rain : ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ કાળજાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે આગામી બે દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે.

Paresh Goswami

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે આજે થન્ડરસ્ટ્રોંમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. બે દિવસ બાદ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી નો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવા અને ભેજ ના કારણે અકળામણ અનુભવાશે.

આ પણ વાચો : આજે આ ત્રણ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

આજે ક્યાં કયા જિલ્લામાં આગાહી?

આજે 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમના,  કચ્છ અને દીવમાં 30 થી 40 કિમી ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતના બાકી જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જોકે ગિરી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થાય તો કેરીના પાકને ભારે નુકસાન ની ભીતી છે. જેના કારણે ખેડતો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાચો : આવતીકાલે 7 જિલ્લામાં તોફાની વરસાદ, વીજ ગર્જના સાથે વરસાદની આગાહી

Rain : હાલ તો ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક થી ત્રણ ડિગ્રી નીચું જોવા મળ્યું છે. જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એક થી ચાર ડિગ્રી વધુ છે. જો કે હવે બે દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને ફરી ભારે ગરમીનો દોર શરૂ થશે.

આ પણ વાચો : આજે રાત્રે કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

આ સિસ્ટન્ટ નબળી પડતા રાજ્ય પરથી વાદળો ઘટી જશે. જેના કારણે ભારે ગરમી પડવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

Rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વરસાદની આગાહી

આજે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment