આજે આ 15 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી

WhatsApp Group Join Now

Rainfall forecast : નૈઋત્યનું ચોમાસુ નિયમિત સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં પહોંચ્યું છે. ચોમાસુ સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન આસપાસ પહોંચતું હોય છે. પરંતુ આ વખતે ચાર દિવસ પહેલા જ ચોમાસા એન્ટ્રી કરી દીધી છે.

Paresh Goswami

ત્યારે હવામાન વિભાગે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી કરી છે.

આ પણ વાચો : આજે 8:30 વાગ્યાં સુધીમાં ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી

આજે કયા કયા વિસ્તારમાં આગાહી

આજે છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, સુરત, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનાગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : આજે રાત્રે અમદાવાદ સહિત 19 જિલ્લામાં વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા ભાગમાં વરસાદની શક્યતા

Rainfall forecast : આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, આણંદ અને ખેડામાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે.

Rainfall forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા વિસ્તારમાં આગાહી

આજે છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, સુરત, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment