forecast in Gujarat : ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે જણાવ્યું છે કે, અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવવાની શક્યતા છે. તેમજ 12 એપ્રિલ થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી જોવા મળશે. ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થવાની શક્યતા છે. પ્રિ-મોનસુન એક્ટિવિટી દરમ્યાન ગરમીનો પારો નીચો જવાની શક્યતા છે. 20 એપ્રિલથી વાદળો જતા ગરમીનો પરો ઉચો જવાની શક્યતા છે.
જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે. કચ્છનાં ભાગોમાં ગરમીમાં વધારો જોવા મળશે.
આ પણ વાચો : 5 દિવસ બાદ ગુજરાતના હવામાનમાં મોટો પલટો : અંબાલાલ પટેલે તારીખ સાથે કહ્યું, ક્યારે શું થશે?
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી
10 એપ્રિલ અને 11 એપ્રિલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની હવનની ભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલ વેસ્ટન ડિસ્ટર્બન્સ ની શરૂઆત થશે.
આ પણ વાચો : ગુજરાતમાં કયા-કયા જિલ્લામાં પડશે વરસાદ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી
forecast in Gujarat : તેમજ 10 અને 11 તારીખમાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. 10 એપ્રિલની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થવાની આગાહી છે. માવઠા બાદ રાજ્યમાં સરેસાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
12 એપ્રિલ થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી જોવા મળશે. ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થવાની શક્યતા છે. પ્રિ-મોનસુન એક્ટિવિટી દરમ્યાન ગરમીનો પારો નીચો જવાની શક્યતા છે.