અંબાલાલ પટેલની આગાહી : હોળી પહેલા ગુજરાતના હવામાનમાં નવાજૂની થશે!

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠા પવન અને તાપમાનમાં ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વળી પહેલા ગુજરાતના હવામાનમાં અંધારિયા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે ગ્રહોના ફેરફારોથી હવામાનમાં પલટાની વાત પણ કરી છે.

varsad aagahi

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરી મહિનાના અંત થતા માર્ચ મહિનાની શરૂઆતમાં કેવા પડતા આવી શકે છે. તે અંગેની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે 28 ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળવાયું આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

તેઓ વધુમાં કહે છે કે, એક માર્ચથી પાંચ માર્ચમાં રાજ્યમાં મોટા ફેરફારો હવામાનની દૃષ્ટિએ થઈ શકે છે. આ ફેરફારોને લીધે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે  નોંધનીય છે કે, આંબલ પટેલે આગાહી કરી છે. તેમાં હોળી પહેલા મોટા ફેરફારો થવાની શક્યતાઓ છે. આ વર્ષે હોળીનો તહેવાર 25 મી તારીખે આવી રહ્યો છે.

આ પણ વાચો : અશોકભાઈ પટેલની આગાહી : જાણો વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કયા આગાહી કરી

આ દરમિયાન આંબાલાલ પટેલે વાયુના તોફાનો થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અને આંચકાના પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા તેમણે જણાવી છે. આ સાથે કચ્છમાં પણ તે જ ગતિથી પવન ફૂંકાવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.

તારીખ 7 માર્ચથી 12 માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફારો અંગે વાત કરતા જણાવે છે કે, આ સમયગાળા દરમિયાન હવામાનમાં અંધારિયા ફેરફારો થઈ શકે છે. જેમાં વાયુના તોફાનો પવન કમોસમી વરસાદ વગેરે થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે 28 ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળવાયું આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
તેઓ વધુમાં કહે છે કે, એક માર્ચથી પાંચ માર્ચમાં રાજ્યમાં મોટા ફેરફારો હવામાનની દૃષ્ટિએ થઈ શકે છે. આ ફેરફારોને લીધે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે  નોંધનીય છે કે, આંબલ પટેલે આગાહી કરી છે. તેમાં હોળી પહેલા મોટા ફેરફારો થવાની શક્યતાઓ છે. આ વર્ષે હોળીનો તહેવાર 25 મી તારીખે આવી રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment