10 થી 15 એપ્રિલમાં ગાંજવીજ સાથે ભારે માવઠુ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. જેમાં આગાહી સમયગાળામાં જોઈયે તો આગાહીના અમુક દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જયારે વાદળનુ વધુ પડતુ બંધારણ થાય તો ક્યાંક છાંટા છૂટી કે ગાજવીજ સાથે માવઠુ જોવા મળી શકે છે. જેમાં માવઠા ની વધુ શક્યતા 11 થી 15 એપ્રિલ દરમિયાન જોવા મળી શકે છે. તેમાં વાતાવરણમાં અસ્થિરતા ની સંયુક્ત અસરના કારણે અલગ અલગ દિવસે રાજ્યના અલગ અલગ ભાગો માં કમોસમી વરસાદ જોવા મળશે.

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી : મહત્તમ તાપમાન જોઈયે તો ગત આગાહી માં એકાદ ડિગ્રી ની વધઘટ સાથે તાપમાન નોર્મલ નજીક જોવા મળ્યુ. હાલ ગુજરાતમાં નોર્મલ તાપમાન સેન્ટર પ્રમાણે અલગ અલગ હોય. એવરેજ નોર્મલ 38 કે 39 ડિગ્રી આજુબાજુ ગણાય. જે આગાહી સમય માં જોઈયે તો મહત્તમ તાપમાન 9 થી 11 તારીખ સુધી 39 થી 41 ડિગ્રી જોવા મળશે કે અમુક સેન્ટર માં 41 ડિગ્રી ઉપર પણ જોવા મળશે. જે 12 તારીખ થી એકાદ બે ડિગ્રી ઘટતા આગાહી સમય સુધી 38 /39 ડિગ્રી આજુબાજુ જોવા મળશે.

આ પણ વાચો : 12 થી 15 એપ્રિલમાં ભુક્કા બોલાવતી અંબાલાલ પટેલની આગાહી

તેમજ માવઠાની આગાહી સમયમાં ભેજ કે ઝાકળ જોઈયે તો પશ્ચિમ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, તેમજ દક્ષિણ ગુજરાત માં સવારે ભેજ નુ પ્રમાણ વધુ જોવા મળે કે ક્યારેક ઝાકળ જોવા મળી શકે છે.

આ પણ વાચો : એપ્રિલ અને મેમાં હવામાનમાં શું નવું થશે? પરેશ ગોસ્વામીની આગાહી

પવન જોઈયે તો પવનો મુખ્યત્વે પશ્ચિમી જોવા મળશે. પવન ની ગતી બપોર બાદ અથવા સાંજ સમયે વધુ જોવા મળશે .

નોંધ -વાતાવરણની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ ની સુચના ને અનુસરવું.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. જેમાં આગાહી સમયગાળામાં જોઈયે તો આગાહીના અમુક દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જયારે વાદળનુ વધુ પડતુ બંધારણ થાય તો ક્યાંક છાંટા છૂટી કે ગાજવીજ સાથે માવઠુ જોવા મળી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment