18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

Ambalal Patel New Forecast : ગુજરાતમાં હાલ તો વાદળ છાયુ વાતાવરણ જોવા મળી શકે છે. તેમ છતા બપોર થતા જ કાળઝાળ ગરમીનો પડી રહી છે. ગરમ હવા અને ભેજના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે તેવી શક્યતા છે. પરંતુ એપ્રિલમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર હવામાનમાં પલટા જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની નવી આગાહી જાહેર

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બુધવારથી ગુજરાતમાં ગરમી વધવાની શક્તા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડીગ્રી રહેવાની રહી શકે છે. ઉતર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી તાપમાનની શક્યતા છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી જેવું તાપમાન પહોંચી શકે છે.

આ પણ વાચો : આ 6 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી આગાહી

આ તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની રહી શકે. દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. પરંતુ આ ગરમી એક દિવસ રહેશે. અને ત્યાર બાદ ફરી હવામાનમાં ફેરફારની શક્યતાઓ અંબાલાલ પટેલે જણાવી છે.

18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય

Ambalal Patel New Forecast : 18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક વિસ્ત્રાઓમા હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ક્યાક છાંટા કે વરસાદ થઈ જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારો, ઉતર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની વધુ શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.

આ પણ વાચો : આજે ભારે પવન સાથે વરસાદ, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી?

24થી 25 એપ્રિલના ફરી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે?

24થી 25 એપ્રિલના ફરી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવની શક્યતા છે. વાદળ છાયુ વાતાવરણ જોવા મળી શકે છે. અને સાથે આંધી વંટોળ આવવાની શક્યતા છે. 27 થી 29 તારીખમાં વાદળ છાયા વાતાવરણ સાથે સખત ગરમી રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર જવાની શક્યતા જણાય રહી છે. એપ્રીલ અને મે મહિનામાં પવનની ગતી વધુ જોવા મળશે અને આંધી વંટોળ રહેશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

Ambalal Patel New Forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય

18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક વિસ્ત્રાઓમા હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment